હોમ પેજ / ખેતીવાડી / અન્ય માહિતી / શ્રેષ્ઠ પ્રણાલીઓ / ટકાઉ ખેતી / પ્લાસ્ટિકની નકામી બાટલીઓનો નર્સરીમાં ઉપયોગ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્લાસ્ટિકની નકામી બાટલીઓનો નર્સરીમાં ઉપયોગ

પ્લાસ્ટિકની નકામી બાટલીઓનો નર્સરીમાં ઉપયોગ વિશેની માહિતી

પ્લાસ્ટિકની નકામી બાટલીઓનો નર્સરીમાં ઉપયોગ

  1. 2 લિટરની પ્લાસ્ટિકની ખાલી બાટલીઓ લંબાઈ પ્રમાણે આડી કાપવામાં આવે છે અને ડાંગરના ધરુ તૈયાર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
  2. આ અડધી કાપેલી બાટલીઓ 3:2:1ના અનુપાતમાં માટી, વર્મિકમ્પોસ્ટ અને ડાંગરની કુસકીથી ભરવામાં આવે છે. અડધી બાટલીમાં અંદાજે 300 ગ્રામ મટીરીયલ ભરવામાં આવે છે.
  3. અમૃતપાણી અથવા બીજામૃતનો ઉપચાર કરેલા બીજ આ બાટલીઓમાં ભરેલા મટીરીયલમાં વાવવામાં આવે છે. દરેક બાટલીમાં 10 ગ્રામ બીજ વાવવામાં આવે છે.
  4. બાટલીનું મટીરીયલ દિવસમાં બેવાર પાણીથી ભેજવાળું રાખવામાં આવે છે.
  5. ખેતરમાં વાવવા માટેના રોપા 10 દિવસમાં તૈયાર થઈ જાય છે.

એક હેક્ટરમાં વાવવા માટે નીચેની સામગ્રી જરૂરી રહેશે

(અડધી કાપેલી) ખાલી બાટલીઓની સંખ્યા    = 625
બીજ = 6.3 kg
માટી = 93.8 kg
વર્મિકમ્પોસ્ટ = 62.5 kg
રાખ = 31 kg
તૈયાર કરેલા રોપા =2,00,000    
જ્યાં જગ્યા અને શ્રમ ટાંચા અને મોંઘા છે, તેવા શહેરોની નજીકના ગામોમાં આ એક ઉપયોગી પદ્ધતિ છે.

સ્રોત :

ઓર્ગેનિક કલ્ટિવેશન પેકેજ ઑફ પ્રેક્ટિસીઝ
ટેકનિકલ કોઓપરેશન પ્રોજેક્ટ ઑફ ફુડ
એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (એફએઓ), નવી દિલ્હી અને
નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક ફાર્મિંગ (એનસીઓએફ), ગાઝીયાબાદ

તૈયાર કરનાર :
મહારાષ્ટ્ર ઓર્ગેનિક ફાર્મિંગ ફેડરેશન (એમઓએફએફ)

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top