હોમ પેજ / સમાચાર
વહેંચો

સમાચાર

Creation Date Title Description
Oct 17, 2017 11:51 AM IIMના વિદ્યાર્થી પંચતંત્રમાંથી મેનેજમેન્ટના પાઠ શીખ્યા પંચતંત્રની વાર્તાઓ એવી બોધકથાઓ છે કે, જે જીવનના કોઇ પણ સ્તરના સંઘર્ષો અને પડકારોમાંથી બહાર આવવાની રસ્તા સુચવી શકે છે.’
Oct 16, 2017 12:24 PM રાજ્યની શાળાઓમાં આજથી 21 દિવસનું દિવાળી વેકેશન અમુક સ્કૂલ ૧૫ દિવસનું વેકેશન રાખશે અને બાકીના દિવસો ક્રિસમસ વખતે રજા આપી સરભર કરશે.
Oct 14, 2017 10:28 AM 6916 ગામોને ઓપ્ટિકલ ફાઈબર કનેક્ટિવિટીથી સાંકળી લેવાશે સરકારી યોજનાઓનો લાભ ગ્રામજનોના ઘર સુધી પહોંચાડાશે
Oct 12, 2017 11:15 AM આજે વર્લ્ડ સાઈટ ડે નિમિત્તે બ્લાઈન્ડ વોક યોજાશે બ્લાઈન્ડ વોક આશ્રમરોડ સ્થિત માઉન્ટ કાર્મેલ સ્કૂલ ખાતે સમાપન થશે.
Oct 12, 2017 11:13 AM વર્લ્ડ આર્થરાઈટીસ ડે: વહેલું નિદાન અને નિયમિત દવા જ માત્ર વિકલ્પ નાની ઉંમરે સાંધાનો દુખાવો જોખમી, રૂમેટોઈડ આર્થરાઈટીસમાં પુરૂષ કરતા સ્ત્રીઓમાં ત્રણ ગણું પ્રમાણ
Oct 12, 2017 10:42 AM બાળ અત્યાચાર રોકવા શાળામાં CCTV લગાવો કુમળા બાળકો સાથે શાળાઓમાં શિક્ષકો અથવા અન્યો દ્વારા થતાં શારીરિક અડપલાં, જાતિય શોષણના વિકૃત કિસ્સાઓ વધી રહ્યા હોવાથી રાજ્યની શાળાઓમાં CCTV કેમેરા લગાવવાની માંગ સાથે જાહેરહિતની અરજી
Oct 11, 2017 01:10 PM વસિયત મુજબ ઈચ્છામૃત્યુ માન્ય ન ગણી શકાય, તેનો દુરુપયોગ થઈ શકે છે: કેન્દ્ર મેડિકલ બોર્ડને આ મામલે અંતિમ સત્તા છે, વ્યક્તિએ પોતે કરેલા વસિયતને આધારે નિર્ણય નહીં લેવાય.
Oct 11, 2017 12:52 PM ધો.12ની ખાસ પરીક્ષા માટે આજ હોલ ટિકિટનું વિતરણ કરાશે સ્કૂલોએ જિલ્લાના વિતરણ કેન્દ્રો પર જમા કરાવવાની રહેશે તેમ પણ બોર્ડ દ્વારા જણાવાયું હતું.
Oct 11, 2017 12:49 PM સ્કૂલો શિક્ષકોના રજિસ્ટ્રેશન કરાવે પછી જ છાત્રો બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરી શકશે ધો-10ની બોર્ડની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ
Oct 11, 2017 12:29 PM ઈન્ડિયા-ચાઈના યોગ કોલેજમાં એડમિશન શરૂ યુનાન પ્રાંતની રાજધાની કુનમિંગમાં અભ્યાસ કરવાનો રહેશે અને ભારતમાં એક વર્ષનો અભ્યાસ કરવાનો રહેશે.
Oct 10, 2017 11:54 AM રાષ્ટ્રીય ઈલેક્ટ્રીક સ્પર્ધામાં જીટીયુ લઘુ ઉદ્યોગો માટે ડિઝાઈન વિકસાવશે જીટીયુની ટીમ આ સ્પર્ધામાં કોમ્યુનિટી ઈનોવેશન એન્ડ કો-ક્રિયેશન સેન્ટરના પ્રો. રાજ હકાણીના માર્ગદર્શન હેઠળ ભાગ લેશે
Oct 10, 2017 11:41 AM ઇસરોના વિજ્ઞાનીઓએ હાઈડ્રોજનથી ચાલતી બસ વિકસાવી, વર્ષોના પ્રયોગો પછી સફળતા ૨૦૩૦ સુધીમાં ભારતમાં ૧૦૦ ટકા ઇ-વ્હિકલ હશે
Oct 09, 2017 10:45 AM 12થી 14 ઓકટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળા યોજાશે વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ગરીબ કલ્યાણ મેળા સહિતના કાર્યક્રમો દ્વારા સરકાર જનતામાં સુશાસનની છાપ મજબૂત બનાવવા પૂરતો પ્રયાસ કરી રહી છે.
Oct 09, 2017 10:42 AM આંખની રક્ષા માટે SGVPમાં ‘અક્ષિતર્પણ’ નામનો આયુર્વેદિક નિ:શુલ્ક ઉપચાર થશે વિદ્યાર્થીઓની વાંચનની ખોટી આદતથી આંખની કાર્યક્ષમતાને તકલીફ થાય છે
Oct 07, 2017 12:20 PM આજે ગુજરાત શિક્ષણ બોર્ડની શૈક્ષણિક કમિટીની બેઠક યોજાશે ધો.9નો કોર્સ બદલાયા બાદ પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર કરવા અંગેનો નિર્ણય ચર્ચા
Oct 07, 2017 12:15 PM રેસ્ટોરાંમાં જમવા પર લેવાતા ટેક્સની નિયમિત સમીક્ષા થશે રેસ્ટોરામાં ગ્રાહકોને જમવા પર ૧૨ ટકા જીએસટી ચૂકવવો પડે છે.
Oct 07, 2017 11:32 AM રેસ્ટોરાંમાં જમવા પર લેવાતા ટેક્સની નિયમિત સમીક્ષા થશે
Oct 07, 2017 11:08 AM PPF, KVP માટે આધાર ફરજિયાત PPF, KVP માટે આધાર ફરજિયાત
Oct 06, 2017 11:12 AM રેલવે ટિકિટના ઓનલાઇન કાર્ડ પેમેન્ટ પર MDR રદ કરવા વિચારણા પેસેન્જર્સ પાસેથી લેવાતો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) રદ કરવાનું વિચારી રહી છે.
Oct 06, 2017 11:04 AM વેધશાળામાં વર્લ્ડ સ્પેસ વીકનું સેલિબ્રેશન કરાશે ૪થી ૧૦ ઓક્ટોબર દરમિયાન સાંજે ૫થી ૧૦ વાગ્યા સુધી સ્પર્ધા, આકાશ દર્શન, ઇન્ટરેક્ટિવ પ્રોગ્રામ યોજાશે
Oct 06, 2017 10:49 AM અંગદાન માટે જાગૃતિ વધારવા કાર્યક્રમ ઈન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસિન (ISCCM) દ્વારા અંગદાન માટે જાગૃતિ વધારવા કાર્યક્રમ
Oct 05, 2017 12:14 PM H-1B વિઝાની તમામ કેટેગરી માટે પ્રીમિયમ પ્રોસેસિંગ શરૂ પ્રીમિયમ પ્રોસેસિંગ અંતર્ગત 15 દિવસમાં અરજીનો નિકાલ થાય છે
Oct 03, 2017 12:27 PM કોલેજ સ્ટુડન્ટસ દ્વારા ડ્રગ અવેરનેસ અને ઓર્ગન ડોનેશનનો પ્રોજેક્ટ શરુ કરાયો કોલેજ સ્ટુડન્ટસ દ્વારા ડ્રગ અવેરનેસ અને ઓર્ગન ડોનેશનનો પ્રોજેક્ટ શરુ કરાયો
Oct 03, 2017 11:54 AM બેન્કોમાં થતા ચેક ટ્રાન્ઝેક્શનની સંખ્યા 1 વર્ષમાં 11 કરોડ ઘટી NEFT, RTGS, IMPS સહિતના વિકલ્પોને કારણે આકર્ષણ ઘટ્યું
Sep 25, 2017 11:19 AM હોમ લોનઃ 2.6 લાખ સુધીની સબસિડી માર્ચ-2019 સુધી સરકારે મધ્યમ વર્ગને રાહત આપવા 15 મહિના મુદ્દત વધારી
Back to top