હોમ પેજ / શિક્ષણ / નીતિ અને યોજના / શિક્ષણને લગતી યોજનાઓ / રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમ
વહેંચો

રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમ

રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમ

રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમ (NSTSS) ૮ થી ૧૨વર્શ્ન બાળકોમાં રહેલી રમતની કુશળતા પારખવાની છે અને પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખ આપવાની છે. ભારત સરકારના રમતગમત અને યુવા મંત્રાલય દ્વારા આ સ્કીમ કાર્યરત છે.

પરિણામો અને પ્રગતિ

  • ૮ થી ૧૨ વર્ષની આયુ ધરાવતા વિદ્યાર્થીઓમાં રમતગ્મ્તીની પ્રતિભા બહાર લાવવાનુ છે (ધોરણ ૬ થી ધોરણ ૮ સુધીના બાળકો) જન્મજાત કાબેલિયત ધરાવે છે , કોઈ પણ જાતની નબળાઈઓ વગર, માનવીય, ભૌતિક અને શારીરિક ક્ષમતાઓ જેવા સહજ ગુણો ધરાવે છે.
  • રમતગમતના ગુણો વિકસાવવા/તાલુકા કક્ષાની શાળાઓમાં પ્રતિભા/કેન્દ્રીય સ્પોર્ટ્સ સ્કૂલ/રાષ્ટ્રીય સ્પોર્ટ્સ એકેડમી વગેરે તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સ્પર્ધામાં શ્રેષ્ઠ બનાવીએ. એનાથી દેશના ખેલાડીઓને વ્યાપક બનશે.

લાભાલાભો કે પ્રાપ્તિઓ

બેટરી ઓફ ટેસ્ટ દ્વારા ૮થી ૧૨ વર્ષના બાળકોમાં રહેલી રમતગમતની આવડતને ઓળખવી સ્પોર્ટ્સ સ્કૂલોમાં પ્રતિભાશાળી રમતવીરોની સંભાળ રાખવાથી દેશના ખેલાડીઓના પ્રતિભાને વિસ્તૃત કરવામાં મદદ મળશે.આ યોજનાથી ભારતીય રમતો, ખાસ કરીને ગ્રામીણ રમતનો વિકાસ કરવામાં મદદ મળશે. રાષ્ટ્રીય / આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કાર્યક્રમમાં કોઈ પણ સફળતા દેશ તેમજ દેશના ખેલાડીઓને સન્માન આપશે.

યોજનાનો કવરેજ અને ફેલાવો

આ સ્કીમ ૨૦૧૫-૧૬થી ૨૦૧૯-૨૦ સુધીના પાંચ વર્ષ માટે સમગ્ર દેશમાં (ગ્રામ્ય અને શહેરી બંને) વિવિધ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં તમામ શાળાઓને આવરી લેવાની યોજના ધરાવે છે. યોજનાની સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો.

સ્ત્રોત  : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

2.89090909091
નેવીગેશન
Back to top