હોમ પેજ / ઇ-ગવર્નન્સ(શાસન) / રોજગાર સમાચાર
વહેંચો

રોજગાર સમાચાર

રોજગાર સમાચાર

રોજગાર ભરતી મેળા

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર અને તાલીમ ખાતા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર )ની કચેરી, અમદાવાદ દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળાઓ તારીખ ૭-૧૨-૨૦૧૮થી ૩૧-૧૨-૨૦૧૮ના રોજ સવારે ૧૧ કલાકે
ડિસેમ્બર ૨૦૧૮માં યોજાનાર રેગ્યુલર રોજગાર ભરતી મેળાઓ અને એપ્રેન્ટિસ ભરતી માટેની જગ્યા નોધાવવા જે તે સ્થાનિક વિસ્તાર એકમો કે જ્યાં 10 કરતા વધુ કામદારો / કર્મચારીઓ કામ કરતા હોય ત્યાંના ઔદ્યોગિક એકમોએ ખાલી જગ્યાની જાણ જે તે ભરતીમેળાના ૩ દિવસ અગાઉ અત્રેની કચેરીએ adeemp123@gmail.com ઈ-મેઈલ આઈ.ડી. પર નીચેના નમુનામાં કરવા અનુરોધ છે

ક્રમ

નોકરીદાતાનું નામ

જગ્યાનું નામ

ઉંમર

લાયકાત

પગાર ધોરણ

સ્થાનિક જે તે વિસ્તારના ઔદ્યોગિક એસોસીએશનના સયુક્ત ઉપક્રમે રાજગર ભરતી મેળા યોજાનાર હોય સત્વરે સહયોગ કરવા જણાવ્યું છે ભાગ લેનાર નોકરીદાતાઓએ ગુગલ લીંક https:goo.gl/P4u1s પર રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવેલ છે તેમજ રોજગાર વાંચ્છુંઓ જેઓએ ધોરણ ૧૦/૧૨,  પાસ, ગ્રેજ્યુએટ, આઈ. ટી. આઈ. પાસ, હોય તો તેઓએ ગુગલ લીંક https://goo.gl/SiuXC6 તેમજ NCS પોર્ટલ http://www.ncs.nic.in/ પર રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવે છે

તારીખ : ૦૭/૧૨/૨૦૧૮

સરનામું  :ગુજરાત વેપારી મહામંડળ હોલ, સરકારી ઔદ્યોગિક વસાહત, રીંગ રોડ પછી, પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેટ બેંકના ખાચામાં, ઓઢવ, અમદાવાદ

સમય : ૧૧ કલાકે

તારીખ :૧૨/૧૨/૨૦૧૮

સરનામું  :વટવા એસોસિએશન હોલ, પ્લોટ નંબર ૧૧, ફેઝ ૪, ઇન્ડો-જર્મન ટુલની સામે, જી.આઈ. ડી. સી વટવા, અમદાવાદ

સમય : સવારે ૧૧.૦૦ કલાકે

તારીખ :૧૪/૧૨/૨૦૧૮

સરનામું  :દેસાઈ ચંદુભાઈ મણીલાલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિરમગામ, અમદાવાદ

સમય : સવારે ૧૧.૦૦ કલાકે

તારીખ :૧૯/૧૨/૨૦૧૮

સરનામું  :આઈ. ટી. આઈ ધોળકા, ક્રિશ્ના વાટિકા સોસાયટીની સામે , મુંજપુર, ગામ; ખેડા બગોદરા હાઈવે, ધોળકા અમદાવાદ

સમય : સવારે ૧૧.૦૦ કલાકે

તારીખ :૨૦/૧૨/૨૦૧૮

સરનામું  :ધંધુકા આઈ. ટી.આઈ., સથવારા સોસાયટીની બાજુમાં, રેલ્વે સ્ટેશનની સામે, ધંધુકા, અમદાવાદ

સમય : સવારે ૧૧.૦૦ કલાકે

તારીખ :૨૭/૧૨/૨૦૧૮

સરનામું  :કઠવાડા એસોસિએશન હોલ, પ્લોટ નંબર ૫૩૦, બી,પાણીની ટાંકીની બાજુમાં,જી.આઈ.ડીસીની કઠવાડા, અમદાવાદ

સમય : સવારે ૧૧.૦૦ કલાકે

તારીખ :૩૧/૧૨/૨૦૧૮

સરનામું  :આઈ. ટી.આઈ માંડલ, માંડલ-દસાડા રોડ, માંડલ અમદાવાદ

સમય : સવારે ૧૧.૦૦ કલાકે

મેનેજમેન્ટ

ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થા દિલ્હી

જોબ સ્થાન: દિલ્હી

પોસ્ટનું નામ વિવિધ પોસ્ટ્સ

છેલ્લી તારીખ: 10 ડિસેમ્બર ૨૦૧૮ (ઓનલાઈન એપ્લીકેશન)

ફાઈનાન્સ

ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ અધિકાર

જોબ સ્થાન: દેશભરમાં

પોસ્ટનું નામ યુવાન પ્રોફેશનલ ફાયનાન્સ

છેલ્લી તારીખ: ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ (ઓનલાઈન એપ્લીકેશન)

ઇજનેર

બેંક

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

જોબ સ્થાન: દેશભરમાં

પોસ્ટનું નામ સ્પેશિયાલિસ્ટ કેડર ઑફિસની પોસ્ટ્સ - કોન્ટ્રેક્ટ ધોરણે

છેલ્લી તારીખ: ૧૫ ડિસેમ્બર ૨૦૧૮ (ઓનલાઈન એપ્લીકેશન)

યુપીએસસી / રાજ્ય પીસીએસ / સ્ટાફ પસંદગી કમિશન

સંરક્ષણ

ભારતીય આર્મી

પોલીસ

એર લાઈન્સ

એર ઇન્ડિયા લિમિટેડ ભરતી 2018

ખાલી જગ્યાઓ કોઈ:500 ખાલી જગ્યાઓ.

પોસ્ટ નામ: કેબિન ક્રુ પોસ્ટ્સ

જોબ સ્થાન : ઓલ ઇન્ડિયા પર

લેટ તારીખ લાગુ કરવા અથવા નોકરી અરજી સબમિટ કરવા માટે: 12TH ડિસેમ્બર 2018.

એર ઇન્ડિયાની ભરતી 2018 ની સત્તાવાર વેબસાઇટ:એર ઇન્ડિયા

સ્ત્રોત  :

3.04761904762
Back to top