વહેંચો

લેટેસ્ટ 20 કમેન્ટ્સ


મારુ આધારકાર્ડ સુરત નુ છે અને હુ રહુ છૂ નંદુરબાર મહારાષ્ટ્ર માં તો મારે મહારાષ્ટ્ર માથી કાડૅ નીકળી શકે કે નહીં એ જણાવો
ભરતભાઈ May 21, 2019
મારે આધાર કાડ સાથે મોબાઈ નંબર જોડવો સે
સંદિપ ભાઈ May 21, 2019
ભાવ બજાર
Deep Detroja May 21, 2019
ખૂબ ખૂબ આભાર
કાદર્ May 21, 2019
બાયો ડીઝલ પંપ કરવો છે. યોગ્ય માહિતી આપો
વિરજા દર્શનભાઈ May 20, 2019
સીર સોસાયટીમાં પાવર વધ ઘટ થાય છે તો ફરિયાદ ક્યાં કરવાની
પ્રજાપતિ શૈલેશ જી May 20, 2019
કપાસ નો ભાવ
વાવડિયા ઘનશયામ May 20, 2019
સોઈલ હેલ્થ કાઙઁ કય રીતે બનાવી શકાય છે
કમલેશભાઈ નંદાણીયા May 20, 2019
અમારા લગ્ન નાંધની પ્રમાણપત્ર માં નામમાં ભૂલ થઈ છે તો સુધારવા શું કરવું જોઇએ. માર્ગદર્શન આપશો
પાર્થ રાવળ May 18, 2019
મારે ગોડાઉન બનાવું સે માહિતી આપો
કાકડીયા વિપુલ. May 17, 2019
જન્મ રાખવામાં નામ ખોટું લખાણ થયું છે નગરપાલિકા માં સુધારા કરવા શું કરવું જોઈએ
દિપીકા મિસ્ત્રી May 16, 2019
સૌથી વધારે તાલુકા બનાસકાંઠા જીલ્લામા 6.
પાર્થ જોષી May 16, 2019
કોતરમાં વહેતા વરસાદી પાણી ને બોરવેલમાં રીચાર્જ કરવા માટે પાણીને ફિલ્ટર કરવાની પધ્ધ્તી આક્રુતી સહીત બતાવવા વિનંતી
અશ્વિન ચૌધરી May 16, 2019
મધ્યમ લાંબા દાણા ની ડાંગર ની હાઈબ્રીડ જાત કઈ છે ..જેમા સારો ઉત્પાદન પણ મળી રહે
તૌસીફ ખાંન પઠાન May 15, 2019
મારે સોસાયટીમા મકાન છે ઘાબા પર બાયો ગેસ નાખવો છે મકાનનુ ઘાબુ 24*12નુ છે
ભરત ટી મકવાણા May 14, 2019
ચારોલી ની ખેતી આપો
માલદે ભાઈ નકુભાઈ ખુટી May 14, 2019
આ સોલાર પ્લાન્ટ અમને ઘર વપરાસ માટે મળી શકે ? જો હા તો ક્યાથી માળ છે? ઉના તાલુકામા. જણાવવા વિનંતી...
શિયાળ રામસિંગ May 13, 2019
અમારે ત્યાં કાળી માટી હોવાથી ટાકી ફાટી જાય છે.
નિલેશ જોશી May 13, 2019
સરકારી સ્કૂલમાં શિક્ષકો પોતાના પગાર મુજબ બાળકોને સારી રીતે ભણાવતા નથી.સરકારે નવા શિક્ષક નીભરતી કરવી ન જોઇએ તેના બદલે બાળકો ને સ્કુલ ફી આપી દેવામાં [...]
મંઞળસિહ May 12, 2019
તમાકુ ભાવ (તેજી મંદી કેવી રહે)
Devabhai May 12, 2019
Back to top