વહેંચો


યુઝર ફીડબેક
નામ ફીડબેક ફીડબેક તારીખ
જગદીશભાઈ દેસુરભાઈ ચાડ ઘણી સરસ પહેલછે.માહિતી અપડેટ થતી રહે ,પ્રતિભાવ લોકશાહી ના સીધાંતો ના આધારે મળે તે જરૂરીલાગેછે,લાંબાગાળે સમાજને તંદુરસ્તી આપવાની વાત એકબાજુ ના રહીજાય તે જોવાનું છે,ધરતી માં ને લીલી ઓઢણી થી સજાવવી પડશે, 13૪૫ Apr 06, 2015
Nitin Thakkar અલગ ઈ-કોન અલગ હોય તેવું લાગે છે. Jan 28, 2015
Prashant Dhanula વોટરશેડ માટે લગતી માહિતી http://gswma.gujarat.gov.in/ ઉપર થી મેળવી શકાશે. વોટરશેડ માં દર્શાવેલ યોજના ની માહિતી ક્ષતિ યુક્ત છે. તેમાં હાલ માં ચાલતી યોજના માં IWMP છે, DPAP અને IWDP બંધ થયેલ યોજનાઓ છે. Jan 17, 2015
RAKESH SOLANKI પ્રાથમિક શાળા માં બાળકોને શિક્ષણ સાથે કમ્પ્યુટર નું જ્ઞાન આપવું આપણે જાણીએ છીએ કે આવ નારા સમય માં કમ્પ્યુટર કેટલ મહત્વ નું બનવા નું છે તે ખબર છે તો તેને બાળપણ થી જો બાળકોને કોમ્પ્યુટર શિખવા માં આવે તો તેને આગળ જાતા તેને કોઈ પ્રકાર ની અસગવડ ન પડે તે માટે ધોરણ ૪ થી ૮ ના બાળકો ને જો જ્ઞાન આપવામા આવે તો કોમ્પ્યુટર થી વચીત ન રહે અને તેને ભણવામા પણ રસ રાખે કારણ કે જો બાળકો ને કોમ્પ્યુટર શિખવા માં આવે તો કોઈ બાળક નિશાળ છોડે નહિ અને તે ભણતર માં પણ ધ્યાન આપે અને ગરીબ વર્ગના લોકો મોટી શાળા માં અભ્યાસ કરી શક્તા નથી જો તે ગરીબ લોકો પોતે બાળક ને પ્રાથમિક શાળા અભ્યાસ કરાવે છે અને પછી અભ્યાસ બન કરાવે છે તેવા બાળક ના માતા-પિતા ને માહિતી પુરી પડવી જોએ બાળક ને અભ્યાસ આપવુ જરૂરી છે......... Dec 22, 2014
કેતન raval ખેડ ખાતર અને પાણી નસીબને લાવે તાણી શિયાળે ભલા ઘઉં ઉનાળે ભલી બાજરી ચોમાસે ભલી ડાંગર અને ઓલી મકાઈ બારે માસ ખંતથી કરો તો ખેતી નહિ તો ફજેતી કનિષ્ટ નોકરી મધ્યમ વેપાર અને ઉત્તમ માં ઉત્તમ ખેતી ચાદરે ચણા અને ગોદાડીયે ઘઉં Oct 16, 2014

Back to top