વહેંચો


યુઝર ફીડબેક
નામ ફીડબેક ફીડબેક તારીખ
રાઠવા દશરથ ભાઇ ગોવિંદ ભાઇ અમરા ગામ ની મતદાન યદી Nov 11, 2016
મકવાણા રસિકભાઇ અેલ મારે મારા ગામમાં યુરીયા ખાતર, ડી.એ.પી ખાતર, વગેરે ખાતર વેચવા માટે લાયસન્સ લેવુ છે. તો તેના માટે મારે શુ પ્રોસેસ કરવી પડે તે જણાવવા વિનંતી....... Oct 10, 2016
શિવમ કણસાગરા જો કોઇ ગૃપ ખેતી ને લગતુ હોય તો ઉમેરવા વિનંતિ 9998983229 Sep 11, 2016
vaghela maheshbhai bhanabhai રોજગાર કચેરી તેમજ કોઇના તરફથી મને ટપાલ અથવા ઇન્ટરવ્યુના કોલ લેટર મોકલે તો તે તારીખ જતી રહે પછી તે આપવા આવે અથવા કોઇ દુકાને આપીને જતો રહે છે તેથી મારી મદદ કરજો જેથી મને ટપાલ સમયસર મળી રહે Sep 08, 2016
મયુર રણજીતભાઇ patel આબા કલમની સબસીડી મેળવવા માટે..... Aug 08, 2016
રાજુ ભાઈ જાડેજા અમારા જેતપુર ભોજાધાર બાળકો સ્કૂલ અને બાલમંદિર ની બાજુ માં એટલો કચરા નો દંગ છે .કોઈ સફાઈ નગર પાલિકા કરતી નથી . ઑન લઈને ફરિયાદ કરો .તો પણ તે લોકો પોતાની રીતે સોલ્યુસન મોકલી દ્યે .સફાઈ કરવા આવતા નથી. કોઈ અમારા બાળકો હીત માં વીચારે તો સારું સ્કૂલ અને બાલમંદિર ના રસોડા ની પાછળ મોટો ઉકરડો છે .તે ની સફાઈ કરે આવી અમારા માંગ છે . Jul 15, 2016
ઠાકોર જસવંત ભાઈ RAMESHJI સાહેબ તમે http.gu.vikaspedia.in આ વેબ પોર્ટલ બનાવીને ખુબજ સરસ કામ કરેલ છે . સર આમાં ધંધા રોજગારની કેટેગરી એડ કરવા વિનંતી કરું છું. આપનો આભાર. જય હિન્દ May 25, 2016
જગદીશભાઈ કાન્તિલાલ પટેલ પાસવર્ડ ભૂલી ગયા છે. Apr 12, 2016
પટેલ જગદીશભાઈ કાન્તિલાલ લોગન થાતું નથી Apr 07, 2016
HARUNKHAN MAHEMUDKHAN BIHARI મને વિકાસપીડિયા સાઈટમાં વિવિધ પ્રકારની માહિતી અપલોડ કરવામાં રસ છે તો તે કેવી રીતે કરવું તેની જાણકારી આપો. મે આમાં રજીસ્ટર પણ કરેલ છે, જેથી હુ મારી કલમથી લખાયેલા વિવિધ લેખ આ સાઈટ પર મુકવાની ઈચ્છા ધરાવુ છુ તો આપ શ્રી મને આ બાબતે માર્ગ દર્શન આપશો. એમી- ધન્ધર૮૭@ગ્મૈલ.com Mar 10, 2016
Parmar Ashok ખેડુત નોંધણી કરાવી એ ખેડુત માટે ખુબ અગત્ય ની છે.તેના દ્વારા ખેડુત ને ખુબ લાભ થાય છે.છે.ગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન વેબસાઇટ આઇ ખેડુત દ્વરા ખેડૂત કાર્ડ બનાવી તે ના દ્વારા ઓનલાઇન અરજી કરવામાં આ કાર્ડ કોઈપણ ગ્રામ પંચાયત માંથી બનાવવામાં આવેછે.અથવા પીંપલજ ગ્રામ પંચાયત તાલુકો ,દહેગામ જીલ્લો. ગાંધીનગર પિન કોડ ૩૮૨૩૧૫ ફોન નંબર ૯૭૨૫૬૦૩૭૦૫ નામ પરમાર અશોકભાઇ નારણભાઇ કોમ્પૂટર ઓપરેટર દ્વારા બાનાવી આપવામાં આવેછે. ધણી પત્રક માટેના પુરાવા (૧) રેશન કાર્ડ (૨)રાષ્ટ્રક્રુત બેંન્કની પાસ બૂક (૩)૭/૧૨/૮ અ ના ઉતારા (૪)મોબાઇલ ફોન લાવવો જરુરી છે.(૫)આધાર કાર્ડ હોયતો લાવવું (જય હીંદ જય ભારત) Feb 04, 2016
રણજીતસિંહ નટીસંગ પરમાર ગામ નાયતવાડા પંચાયત માં વીસી કોઇ કામ નથી કરતો Jan 30, 2016
રાઓલ હરિશચંદ્ સિંહ બળવંત સિંહ સેટેલાઇટથી બનાવેલ ખેતરના નકશાઓમાં ઘણી ક્ષતિઓ છે. તો ખેડૂતને સાથે રાખી તે દૂર કરવામાં આવે. Aug 14, 2015
હારુનખાNAA આ ઓપ્શનમાં લઘુમતી સ્કોલરશીપની ઓનાલાઇન માહિતી મુકો તો ખુબજ સારું રહેશે. Aug 13, 2015
મકવાણા મનસુખભાઈ ghelabhai નવું email Jul 23, 2015
parmar sumitra જે હાલની સરકારની યોજનાઓ જે છે તેની માહિતી મુકોતો સારું Jun 26, 2015
તેજ્રમ્ભાઈ રગાભાઈ paregi આમારી પોલીસ અધિક્ષકની કચેરી, પશ્ચિમ કચ્છ ભુજના આર.ટી.આઇ.ના પાસવર્ડ બ્લોક થયેલ છે નવા પાસવર્ડ આપવા વિનંતી છે. કોન્ટેક નંબર ૯૦૯૯૫૬૨૦૩૩ Jun 06, 2015
જગદીશ ડ ચાડ આણંદ અને નડીયાદ જિલ્લાઓમાં ગામ તળાવોનાં મત્સ્યવેચાણની પ્રોસેસમાં ગ્રામ પંચાયતની ભૂમિકા શું છે, પક્ષીઓના રક્ષણ અને વિકાસમાં ગુજરાત સરકારની વ્યવસ્થા હોયતો અહી મુકવી જોઈએ. જલપલ્વિત વિસ્તારોનાં વિકાસ માટેની યોજનાની માહિતી આપશો,પ્રવાસી પક્ષીઓની વિગતો આપવી. લીંક હોય તોપણ .... May 25, 2015
જગદીશ ડી.ચાડ મુખ્ય મંત્રીશ્રી દ્વારા સજીવ ખેતી માટે જાહેર કરવામાં આવેલ સહાય પેકેજ ની જીલ્લા વાઈજ માહિતી મુકવી જરૂરી છે, May 13, 2015
જગદીશ ડી ચાડ અહી પર્યાવરણ /ફોરેસ્ટ ની સ્કીમની માહિતી મુકવામાં આવેતો સારું , Apr 06, 2015

Back to top