વહેંચો


યુઝર ફીડબેક
નામ ફીડબેક ફીડબેક તારીખ
Kiranben n palodara દેશની હાલની આરોગ્યની અને સ્વચ્છતાની પરીસ્થિત જણાવશો Aug 10, 2018
જોળીયાં ભાર્ગવ ખેતી સબંધી ખાતર માટે ફોન કરો 9601684695 Jul 31, 2018
Sarola Ramesh જો બોટાદ અથવા આજુ બાજૂ નાં તમામ મિત્રો ને જણાવાનું કે અમારી પાસે થી તમામ પ્રકાર નું પ્રોટીન ,વીટામીન્સ,ફાઇબર,ન્યુટ્રીસ વગેરે મળશે ફોન:૯૯૦૪૨૩૪૨૯૯ :૮૭૮૦૮૩૨૯૬૯ રમેશ,,,,,,, જય જય ગરવી ગુજરાત,,,,,,,,, Jul 30, 2018
Pravinsinh મારી વાઈફને ITP નામક રોગ છે ઘણી દવા કરાવી તો પણ નિદાન થયું નથી તમે કોઈ ઉપચાર સૂચવો મારી સાથે કોન્ટેક્ટમાં આવા ઘણા લોકો છે જેમને પણ આવી સમસ્યા છે મદદ કરવા વિનંતી Jul 21, 2018
મિશ્રા સમીર કુમાર પ્રેમ કુમાર આ લૉન જરૂરત હોય તેવા લોકો ને મળતી નથી બેન્ક ના મળતીયા ઓનેજ મળે છે આ લૉન સરકાર ની દેખરેખ માં પાસ થવી જોઈએ Jul 18, 2018
રવિ ભરતકુમાર શાહ જાહેરાત માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ કોઇ અરજદાર તેની સંસ્થાના લેટરપેડ ઉપર અરજી કરે તો માહિતી આપી શકાય. ને અંગે જરૂરી વિગતો આપવા વિનંતી. Jul 10, 2018
Vasava Sunil chamu થેંકસ Jul 06, 2018
gohil કૈલાશ sanjaybhai હુહવેબીઝનેસ@નોકરીકરવામાગુછુ Jun 19, 2018
THAKOR Sundabhai KALABHAi દુકાન માટે લોન જોઇયે છે Jun 18, 2018
આર એ વીરાણી 1.ગુજરાતના ભાવનગરમા બટેર પાલન શરુ કરવા માગુ છુ.તે માટે કોણ લાઇસન્સ ઇસ્યુ કરી આપશે ? લાઇસન્સીંગ ઓથોરીટીનુ નામ સરનામુ આપવા વિનંતી.2.બટેરના બચ્ચા (ચુઝા) ક્યાથી મળશે ? Jun 14, 2018
Vijay zala હક્ક Jun 09, 2018
Roshan R. Thakor cfa વિષે માહિતી May 29, 2018
Tanviben malviya શિષ્યવૃતિ May 24, 2018
વાઘેલા યસપાલસિહ નરસેગજી મારે ગ્રામ પંચાયત ની આર ટી આઈ કરવી છે May 15, 2018
આત્મારામ ઠાકોર હું અમદાવાદ શહેર માં રહું છું. મારે મારા ઘર અને સોસાયટીમાં વધારાનું પાણી જે વેડફાઈ જાય છે(જેમ કે RO ફિલ્ટરનું બહાર જતું પાણી/વરસાદ નું પાણી... વગેરે) તેનો સંચય થાય કે યોગ્ય ઉપયોગ થાય તે માટે કોઈ યોજના છે? સરકારી મશીનરી આ બાબતે મને/અમને સહાય કરી શકે તેમ છે? May 09, 2018
Mahla Alpeshbhai bhanabhai વોટરસેડ યોજનાઓની‌ માહિતી Mar 16, 2018
દિલીપ ભટ્ટ આજે અચાનક તમારા પોર્ટલ પર લટાર મારી. તમે સહુ ઘણું જ સારું કામ કરી રહ્યા છો અને તે તમને મળતી સ્વાયત્તતાને આભારી છે. તમે જો હજુ તમારું ગુજરાતી ભાષાનું સ્તર પ્રત્યાયનક્ષમ એટલે કે વધુ કોમ્યુનિકેટિવ કરી શકો તો મોટી જનસેવા થાય. તમારા પ્રયાસો બદલ તમારી ટીમને અભિનંદન. સંપાદકીય સૂઝ જેટલી ઉચ્ચસ્તરીય છે એટલી જ ગુજરાતી ભાષા અને અનુવાદ અથવા લેખનકળા તમારે આત્મસાત કરવાની છે. પુનઃ પ્રસન્નતા સહ..... - દિલીપ ભટ્ટ Mar 10, 2018
ગણપતભાઇ કાળાભાઇ હુ વિકલાંગ છુ 40% મારા લગ્ન 14-2-2015 મા થયા છે મને લગ્ન સહાય મળી સકે ડોકયુમેન્ટ સુ જોઈયે Jan 31, 2018
Ganpatbhai kalabhai barahman હુ 40% વિકલાંગ છુ મને લગન સહાય માટે સુ કરવુ Jan 25, 2018
Pavar Anilbhai Thank you Dec 27, 2017

Back to top