વહેંચો


યુઝર ફીડબેક
નામ ફીડબેક ફીડબેક તારીખ
રતિલાલ મનજીભાઈ કરકર અમદાવાદ પ્રધાન મંત્રી આયુષ્યમાંન કાર્ડ માં કઈ કઈ બીમારી અને કઈ કઈ હોસ્પિટલ સામેલ છે અને કેટલા રૂપિયા સુધીની સારવાર થાય છે તેની માહિતી આપો અને આમ જનતાને આ માહિતી ક્યાંથી મળે તે જણાવો Apr 30, 2019
પટેલ મહેશકુમાર રમણભાઇ પરવાનગી સિવાય મોટી માત્રામાં વૃક્ષ છેદન કરી મામુલી રકમ બતાવી પર્યાવરણ અને સરકાર ને નુકશાન કરનારા તેમજ કસુરવારોને બચાવવા આખું તંત્ર સામેલ હોય તેમ જણાય છે.કેમકે આ બાબતે, ફેબ્રુઆરી ૨૦૧૮ થી આજ તા:- ૧૦૨૦૧૯ (એક વર્ષથી વધુ સમય) ગ્રામ પંચાયત થી લઇ ગાંધીનગર સુધીના તમામ વિભાગોને ઘણા મેઇલ કર્યો છે. Mar 11, 2019
Maru. Harasukhbhai પશુ લેવા માટે માહિતી પુરી પાડવા વિનંતી Mar 02, 2019
DAHYA BHACHA AHIR નવો પાસવર્ડ લેવા માટે. Feb 14, 2019
ajaybhai motilalbhai chaudhri મરઘી વધારે ઇંડા આપે તે માટે શું કરવું જોઈએ ? Feb 08, 2019
SUKHDEV RATHOD રાજીવ ભાઈની સલાહ એ છે કે તમારે ઇન્સ્યુલિન પર પણ આધારિત ન રહેવું જોઈએ! કારણ કે આ ઇન્સ્યુલિન ડાયાબિટીસ કરતાં વધુ ખરાબ છે, તેની ઘણી આડઅસરો પણ છે !! તેથી આ આયુર્વેદિક દવા નોંધી લો અને ચોક્કસપણે ઉપયોગ કરો !! ઉપાય નીચે આપેલા ઉપાય માંથી કોઈ એક ઉપાય અજમાવી શકો છો. ઉપાય-1 સામગ્રી: મેથી દાણા તમાલપત્ર જાંબુના ઠળિયા બીલીપત્ર ના પાન પ્રમાણ: મેથી દાણા : 100 ગ્રામ તમાલપત્ર : 100 ગ્રામ જાંબુના ઠળિયા:150 ગ્રામ બીલીપત્ર ના પાન: 250 ગ્રામ પાઉડર બનાવવાની રીત: ઉપર દર્શાવેલ તમામ સામગ્રી આપેલા પ્રમાણ અનુસાર લઇ, બધાને અલગ અલગ તડકામાં સૂકવીને પાઉડર બનાવી બધા પાઉડર ને બરાબર મિક્ષ કરવા. પાઉડર ક્યારે અને કેવી રીતે લેવો? આ પાઉડર ને દરરોજ સવાર-સાંજ એકથી દોઢ ચમચી ખાલી પેટે જમવાના એક કલાક પહેલા ગરમ પાણી સાથે લેવો.સવારે પેટ સાફ કર્યા પછી લેવો, આ ઉપાય 2-3 મહિના ચાલુ રાખવો. ૩ મહિના પછી સુકરવાનુ Feb 07, 2019
વિજય મકવાણા મારે એ જાણવું છે કે 7 12 મા કોઈ પણ બેન કે દિકરી નું નામ હોય અને તેનાં લગ્ન થાય ગયા હોય તો તેને જમીન નો હક આપવો હોય તો શુ આપી શકાય? Feb 03, 2019
રાયકા મયુર તેજા ભાઇ મારે આ 3 છોકરા વાડો આખો નિયમ વાચવો છે શુ તમે નિયમ ની જાણ મને કરશો Jan 31, 2019
Riyaj vahora ગણોતધારાની જમીન મ કોઈ આવે વગર નામ કમી કરેલું છે. દાખલ કરવું હોય તો શું કરવું પ્લીસ કોલ 9016071973 Dec 26, 2018
Desai bhanuben sanjay જવાબ હોસ્પિટલમાંથી એવો મળેલો છે કે બહારગામથી સાહેબ આવે છે એટલે નવ વાગે નો ટાઈમ છે તો 11:00 સાહેબ આવી રહેશે અમે અત્યારે હાલ હોસ્પિટલ મહુવા ભાવનગર ગુજરાત માં છીએ અને હજી સુધી 11 વાગ્યા સુધી આવેલા નથી Dec 18, 2018
Dipsinh solanki મારી પત્ની ની ઉંમર 24 વર્ષ છે. તેને છેલ્લાં 4 મહિનાથી ઉલ્ટી ની સમસ્યા છે. જમ્યા પછી ઉલ્ટી થઈ જાય છે.સોનોગ્રાફી, x ray રીપોર્ટ બધા જ નોર્મલ છે.ડૉક્ટર ને બતાવવા અને દવા લેવા છતાં આરામ થતો નથી. Dec 17, 2018
Bhumika prajapati ખુબ સરસ ...ખુબ ઉપયોગી માહિતી Dec 15, 2018
રાઠોડ રાજેશ ભાઇ નટુ ભાઇ મારે લોનની જરૂર છે રૂપિયા ૪૫૦૦૦૦ Nov 22, 2018
bhatt urvashi bhavikbhai ચિરંજીવી યોજના ફ્રી છે તો હોસ્પિટલમાં આ યોજનાના પૈસા કેમ લે છે ? Oct 25, 2018
Shaktisinh Gohil મારે ગોપાલમિત્રમાં જોડાવું છે ,કેવી રીતે જોડાઈ શકાય ?માહિતી આપો Oct 21, 2018
સંજય દેસાઈ હું પોલીસ કોન્સ્ટેબલ છું મને અમારા પોલીસ અધિકારી દ્વારા હેરાન કરવા આવે છે તો યોગ્ય પગલાં ભરવા માટે માહિતી આપવા વિ છે 6165 Oct 16, 2018
kachhadiya vidhi nareshbhai યાદશક્તિ વધારવાની દવા Oct 10, 2018
સુથાર વાસુદેવભાઈ ભગવાનદાસ મારે ઘરે તબેલો બનાવો છે તે માટે કોઈ સહાય મળશે Sep 11, 2018
AlPESH DUNGARSHI DEDHIA આધાર પહેલા થિ રજિસ્ટર્ડ છે એમ આવે છે Aug 21, 2018
પાદરીઆ શૈલેષભાઇ અભેસિંહ ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ ના રોજ નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે મહીસાગર જિલ્લા ની રચના કરવામાં આવી હતી.તેનું મુખ્ય મથક લુણાવાડા છે .મહીસાગર જિલ્લા માં બે ડેમ આવેલા છે .kadana અને પાનમ તેનાથી સિંચાઈ નો લાભ ખેડૂતો ને મળે છે.અહીં આદિવાસી ઓ ની વસ્તી અવેલીછે અને તેની સાથે લોકોની આદિવાસી પ્રણાલી પ્રમાણે રીત રિવાજો છે મહીસાગર જિલ્લામાં જોવાલાયક સ્થળોમાં માનગઢ ,કાંદાના ડેમ ,સંતકુંડા ગમે જોવાલાયક સ્થળ છે અને કેલધારા મહાદેવ ,ડેસર માં વર્ષો જુના મહાદેવ નું પૌરાણિક મંદિર આવેલું છે .સંતરામપુર તાલુકાના વેણા ગામે મહાદેવ નું પૌરાણિક મંદિર છે અને પાંડવો ના પગલાં પણ છે એનાથી વિશેસ એક વિશાલ ગુફા પણ આવેલી છે એ વેણા ના ડુંગર માંથી છેક સંતકુંડા ગામે આવેલા ડુંગર માં નીકળે છે .એક વાર અવશ્ય જોવા એવો બહુ જ વિશાલ કુદરતી સુંદરય પથરાયેલું છે . Aug 10, 2018

Back to top