વહેંચો


યુઝર ફીડબેક
નામ ફીડબેક ફીડબેક તારીખ
Kirit gandalal patel માનસિક બીમારી દુર કરો Oct 09, 2017
દેસાઈ મયુરકુમાર તળજાભાઇ પ્રિય સાહેબ/બેન , મેં તમને આ મેસેજ તમારી સંસ્થામાં વોલેન્ટિયર બનવા માટે કર્યો છે.તેના માટે મારે સુ કરવું પડશે તે મને જણાવશો.મેં અભ્યાસ માં ગ્રેજ્યુએશન માં બી.બી.એ કરેલું છે,અને પોસ્ટ ગ્રેજ્યુએશન માં એમ.બી.એ કરેલું છે.મેં મારો ઈ-મેલ લખેલો છે,કૃપા કરીને મને જવાબ આપશો. ધન્યવાદ. Aug 25, 2017
મયુર પ્રજાપતિ હાલ માજ મે ૧૨ સાયન્સ પુરુ કર્યું મારે હવે b .s .સી કરવાની ઇચ્છા છે . તૌ હુ ક્યાં કોર્સે મા જાઉં તૌ સારો પગાર મલે અને હુ bsc પાછી ક્યાં કોર્સે દ્રારા વિદેશ માં નોકરી માટે જઇ શકુ...?? મારા આ પ્રશ્ન નો સારો અને જલદી જવાબ આપવા વીનન્તી.. આભાર.... Jul 05, 2017
Parbatji Chamanji Parmar અમારા ગામની અંદર ગટરોનો અભાવ હોવાથી ગંદકી વધારે થાય છે, જેના કારણે રોગચાળો ફેલાય છે. Jun 25, 2017
સુરેન્દ્ર વસાવા ફેરફાર કરવા માટે May 09, 2017
અજય આહીર ગરચર તમરે જમીની ખાતાકિય માહીતી,૭/૧૨,૮-અ ના ઉતારા ૬ ન. ની નોધો મેળવા મટે નીચેની લીંક ક્લિક કરો https://anyror.gujarat.gov.in/ Mar 28, 2017
રોહિતભાઈ ભોગીલાલ સુથાર તાલુકો .ઇડર ગામ .કૃષ્ણનગર પોસ્ટ .નેત્રામલી _ભારત સરકાર દ્વારા મળતા લાભ ની સહાય આપવાની ના પાડતા ગામ તલાટી .૩ વરસથી શોચાલય ના હોવા છતાં .ગામ પંચાયત જાણ કરવા છતાં .કોઈ સહાય ના મળી .સ્વખર્ચે શોચાલય બનાવની ફરઝ પડી .આવા કામ ગ્રામ પંચાયત ના .આવા કોઈ યોજના નથી .એવો જવાબ આપતી ગ્રામપંચાયત .અમારી Mar 23, 2017
utthan આધાર પેમેન્ટ એપથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન સરળ બનશે Mar 21, 2017
વાઘેલા રાજેશકુમાર રણછોડભાઇ નરેન્દ્રભાઈ મોદી આપના સર્વે વીસીઈ ભાઈઓ ને કાયમી કરે તેવી મારી નમ્ર અરજ. Mar 06, 2017
chabhadiya mahesh tapubhai ખેતીની સારી માહિતી મળી છે Mar 02, 2017
હરેશભાઈ જયંતિભાઈ વસાવા ખેતીવાડી માટે ટ્રેક્ટર ની જરુર હોઈ માહીતી આપો Feb 22, 2017
baraiya pravin bhai જોબ માટે Jan 26, 2017
પંડ્યા હર્ષવદન વસંતભાઇ સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3 ની ફરજો અને કાર્યો..! જગ્યાને લગતી માહીતી પરીક્ષા માં મુકવામાં આવેલ અભ્યાસક્રમ અનુસાર માહીતી આપવા મહેરબાની કરશોજી...!! Jan 21, 2017
હરેશ ગઢવી આ એપ્લિકેશન માં ખૂબ સારી એવી માહિતી મળી રહે છે . અને આ એપ હું મારા મિત્રોને પણ ઊપયોગ કરવાનું કહીશ હું સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સમાજકાર્ય ભવન માં M.S.W. કરુ છુ એટલે આ એપ મારા માટે ખૂબ જ મહત્વ ની છે Dec 09, 2016
રાઠવા દશરથ ભાઇ ગોવિંદ ભાઇ અમરા ગામ ની મતદાન યદી Nov 11, 2016
મકવાણા રસિકભાઇ અેલ મારે મારા ગામમાં યુરીયા ખાતર, ડી.એ.પી ખાતર, વગેરે ખાતર વેચવા માટે લાયસન્સ લેવુ છે. તો તેના માટે મારે શુ પ્રોસેસ કરવી પડે તે જણાવવા વિનંતી....... Oct 10, 2016
શિવમ કણસાગરા જો કોઇ ગૃપ ખેતી ને લગતુ હોય તો ઉમેરવા વિનંતિ 9998983229 Sep 11, 2016
vaghela maheshbhai bhanabhai રોજગાર કચેરી તેમજ કોઇના તરફથી મને ટપાલ અથવા ઇન્ટરવ્યુના કોલ લેટર મોકલે તો તે તારીખ જતી રહે પછી તે આપવા આવે અથવા કોઇ દુકાને આપીને જતો રહે છે તેથી મારી મદદ કરજો જેથી મને ટપાલ સમયસર મળી રહે Sep 08, 2016
મયુર રણજીતભાઇ patel આબા કલમની સબસીડી મેળવવા માટે..... Aug 08, 2016
રાજુ ભાઈ જાડેજા અમારા જેતપુર ભોજાધાર બાળકો સ્કૂલ અને બાલમંદિર ની બાજુ માં એટલો કચરા નો દંગ છે .કોઈ સફાઈ નગર પાલિકા કરતી નથી . ઑન લઈને ફરિયાદ કરો .તો પણ તે લોકો પોતાની રીતે સોલ્યુસન મોકલી દ્યે .સફાઈ કરવા આવતા નથી. કોઈ અમારા બાળકો હીત માં વીચારે તો સારું સ્કૂલ અને બાલમંદિર ના રસોડા ની પાછળ મોટો ઉકરડો છે .તે ની સફાઈ કરે આવી અમારા માંગ છે . Jul 15, 2016

Back to top